About RangiloGujarat!

My photo
RangiloGujarat.com - Gujarati Program - Welcome to our online portal for Gujarati talent and entertainment podcasts. We put together a show each week to broadcast via our podcast on Sundays; for our Gujarati listeners around the world! Our motive is to educate, inform, and entertain our audience. Gujarati’s are vibrant and talented people, skilled in all forms of art & literature. We plan to bring you Gujarati talent to our RangiloGujarat.com site and podcast programs.

Monday, January 24, 2011

RangiloGujarat.com - Podcast #17

Saturday, January 15, 2011

RangiloGujarat.com - Podcast #16

Listen to the show: (Click here)


Vijay Shah's blog: http://vijayshah.wordpress.com/



       રંગીલો ગુજરાત   (Web: rangilogujarat.com (24/7) શનીવાર :૧૫/૧/૨૦૧૧

                    નિયામકઃ પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા શ્રી અતુલભાઇ પટેલ, સહાયકઃ રવિ બ્રહ્મભટ્ટ
                                                 મહેમાનઃ વિજયભાઇ શાહ,હ્યુસ્ટન

૧. કોઇ બોલે રામ રામ  (૫.૪૩)
૨. જામનગરમાં ઉત્તરાયણ (૫.૦૧)
૩. થંડી થંડી તાડીને મહુડાનો દારૂ (૬.૦૫)
૪. લલીત અંગ લલના લાજવંતી (૬.૫૫) ગાયકઃસુમન ક્લ્યાણપુર.સંગીતઃઅવિનાશ વ્યાસ
૫. મારી વેણીમાં ચાર ચાર ફુલ (૪.૨૩)
૬. મારુ દલડુ ઘવાયુ તારી પ્રીતમાં(૮.૦૫)
૭. માઝમ રાતમાં (૨.૫૮) ગાયકઃ લતા મંગેશ્કર.
૮. મોરવી ગુજરાતનુ ગૌરવ (૬.૦૦)
૯. પાગલ છુ તારા પ્રેમમાં (૩.૧૩) ગાયક મહંમદ રફી.
૧૦.વાતુ કોને જઈને કરીએ (૩.૨૨) ગાયકઃ સુમન કલ્યાણપુર.
૧૧. ઝાંઝર અલક મલક (૩.૧૩) ગાયકઃશરોજ ગુંદાણી.
૧૨. ગુજરાતી ભજન (૬.૧૯)
૧૩. પટવરને સલામ (૫.૦૬) ગાયકઃમન્નાડે ગીત શુન્ય પાલનપુરી
૧૪. ઘાયલ ને શુ થાય છે (૫.૪૨)ગાયકઃઆશા ભોંસલે,બદ્રી પવાર.ફીલ્મઃપારકી થાપણ.
૧૫. કાળજા કેરો કટકો મારો.(૩.૩૩)
૧૬. એક રજકણ સુરજની થવાય તો(૫.૧૯)ગાયકઃ લતા,ગીતઃહરીન્દ્ર દવે.




www.RangiloGujarat.com

Email: ravi@rangilogujarat.com

Saturday, January 8, 2011

RangiloGujarat.com - Podcast #15 (Part 1)

Listen to the show: (Click here)



રંગીલો ગુજરાત      શનીવાર     તાઃ/૧૨/૨૦૧૦ 

(Web: rangilogujarat.com 24/7)
નિયામકઃ પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા શ્રી અતુલભાઇ પટેલ, સહાયકઃ રવિ બ્રહ્મભટ્ટ
૦૧.હું તો ઢોલે રમુને હરી સાંભળે(.૩૧)
૦૨. હું સીધોને સાદો પોયરો (૭.૧૭)
૦૩. કોઇ રંગલો જમાવો રંગીલી રાતમાં (૫.૪૭) પરદેશી ઢોલા
૦૪. મને માર્યા નૈનોના બાણ (૩.૦૯)ફીલ્મઃકરીયાવર,ગાયક ગીતા રૉય,ગીતઃઅજીત મર્ચન્ટ (૧૯૪૮)
૦૫. ગુરૂ ચરણોની હું રજકણ છું(૩.૦૮) ફીલ્મઃતાનારીરી,ગાયકઃમન્નાડે,સંગીતઃમહેશ-નરેશ(૧૯૭૫)
૦૬. અંદરતો એવું અજવાળુ (૬.૦૬) ગાયકઃશુભાજોષી ગીતઃમાધવ રામાનુજ
૦૭. કોયલ બેઠી આંબલીયાની ડાળે (૬.૪૦) ગાયકઃ પ્રીતી ગજ્જર.
૦૮. મોહન વરની મોહક માયા ((૨.૩૫) ગાયકઃ ઉષા મંગેશ્કર.
૦૯. આંખોથી લઈશું કામ (૫.૫૧) ગાયકઃભાનુશંકર શુક્લ.
૧૦. બે ઘડીની બાદશાહી (૨.૫૩) ગાયકઃમુકેશ.
Part 1


www.RangiloGujarat.com




Kartik Trivedi - Gujarati Painter & Pianist! with Beth Blackerby

Sunday, January 2, 2011

RangiloGujarat.com - Podcast #14

Listen to the show: (Click here)

Prashantbhai & Shailaben Munshaw with Pradip Brahmbhatt on RangiloGujarat Podcast #14!


                  રંગીલો ગુજરાત         1090 AM   KULF      શનીવાર      તાઃ૧/૧/૨૦૧૧

                                                      (સમય: સવારે .૦૦ થી 5.૦૦)
                                     (Web: rangilogujarat.com 24/7)
               નિયામકઃ પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા શ્રી અતુલભાઇ પટેલ, સહાયકઃ રવિ બ્રહ્મભટ્ટ
                          
૦૧. સાથીયા પુરાવો દ્વારે (૪.૪૧) ફીલ્મઃમેના ગુર્જરી
૦૨. અમે આફ્રીકાના ગર્જર ગુજરાતી (૩.૨૯)
૦૩. રામના બાણ વાગ્યા (૩.૦૬)ફીલ્મઃલંકાની લાડીને ઘોઘાનો વર.
૦૪. મા તને ખમ્મા ખમ્મા (૨.૫૨) ગાયકઃરાજકુમારી અને સાથીદારો.(૧૯૪૯)
૦૫. સાંભળ ઓ પંછી પ્યારા (૨.૫૬),ગાયકઃઅમીરબાઇ કર્ણાટકી,ગીતઃરમેશ ગુપ્તા.(૧૯૫૧)
૦૬. ગગન તો મસ્ત છે (૩.૨૫) ગાયકઃમુકેશ,આશા ભોંસલે ફીલ્મઃઘરની શોભા,. સંગીતઃઅવિનાશ વ્યાસ.
૦૭. મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે (૨.૪૭) ફીલ્મઃહોથલ પદમણી.
૦૮. તમે મન મુકીને વર્ષ્યા.(૬.૧૩)
૦૯. હાલે હું તો ઉડી ઉડી જાયરે (૪.૦૬) ગુજરાતી લોકગીત.
૧૦. ના ના નહી આવું મેળે નહીં આવું(૩.૦૧)ગાયકઃલતા મંગેશ્કર,ગીતઃ હરીન્દ્ર દવે.સંગીતઃદીલીપ ધોળકીયા.
૧૧. તમારા અહીં આજ પગલા થવાના (૩.૦૯) ગાયકઃહેમન્તકુમાર,ગીતઃગની દહીંવાળા,સંગીતઃકીરીટ રાવલ.
૧૨. ઓ હોડીવાળા (૩.૦૫) ગાયકઃરાજકુમારી, ગીતઃ રમેશગુપ્તા.(૧૯૪૯)
૧૩. પુનમની પ્યારી પ્યારી રાત (૫.૨૧) ખમ્મા મારા વીરા.
૧૪. મારા મનમાં ક્યારે આપશો(૩.૧૫)
૧૫. કચ્છ જા માડું(૪.૩૫) કચ્છી લોકગીત.
૧૬. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ (૩.૧૮)ગાયકઃહેમુ ગઢવી અને સાથીદારો.
૧૭. ભુલી શકશો ના તમે (૫.૧૯)
૧૮. નજરને કહી દો ભઈ નિરખે એ એવું (૨.૨૩)ગાયકઃમુકેશ સંગીતઃ અવિનાશ વ્યાસ.
૧૯. સખી મારા સલુણાના સમ (૩.૪૨)ગાયકઃકૌમુદી મુન્શી અને સાથીદારો.
૨૦. નીત ચંદન તલાવડી(૨.૫૯)ગાયકઃકમલ બારોટ અને કોરસ.
૨૧. ઓ શરદ પુનમની ચંદા મને જવાબ દેતી જા(૭.૫૫)ગાયકઃરેખા ત્રિવેદી.

Sunday, December 26, 2010

RangiloGujarat.com - Podcast #13

Listen to the show: (Click here)
Show: Special Guests ~Arvind Trivedi & Harnish Jani ~







On America's Christmas day, we brought to you a gujarati special with one of our favorite gujarati actors (Arvind Tridevi) and the winner of the Jyotindra Dave Award for his book, Sushila, Mr. Harnish Jani!
રંગીલો ગુજરાત  

(સમય: સવારે ૯.૦૦ થી ૧.૦૦) (Web: rangilogujarat.com 24/7)


શનીવાર


૦૧. મરીયમ મરીયમ (૫.૩૪) કીસ્મસ ગુજરાતી ગીત.
૦૨. હનુમાન ભજન  (૭.૦૧)
૦૩. જગમાં અમર જોડી વિરબાઇ જલારામની (૮.૨૯)
૦૪. ગુજરાતી પ્રાર્થના (૬.૫૦)
૦૫. સદગુરૂ મારો તારણહાર (૭.૩૧) પ્રભાતીયું
૦૬. નારાયણનુ નામ (૪.૨૯)ગાયકઃકરસન સાગઠીયા,ભજનઃનરસીંહ મહેતા
૦૭. જોયા જોયા શ્રીહરી (૬.૦૮) ગાયકઃ દીપાલી સોમૈયા.
૦૮. ચાહુ છુ એજ કારણ  (૫.૪૦) ગીતઃસપના વિજાપુરગાયકઃદીલીપ ગજ્જર યુ.કે.ની ફરમાઇશ
૦૯. પ્રભુ તારી સેવા (૬.૫૮)
૧૦. રૂડુ તે ગામ વિરપુર (૬.૧૫)
૧૧. ભુલી રે પડી હુ તો (૩.૦૫) હીરલ ના કાંઠે.
૧૨. નૈને નૈન મળે જ્યાં છાંના (૩.૧૪) ફીલ્મઃઅખંડ સૌભાગ્યવતી.
૧૩. તારી ઉદાસ આંખોમાં (૭.૦૫) ગાયકઃ મનહર ઉદાસ.
૧૪. મારુ રાતું ચટક જોબાનીયુ (૫.૦૩)
૧૫. જન્મો જન્મનો પ્યાર (૭.૧૧)
૧૬. જય ગોગા મહારાજ (૬.૦૮)
૧૭. લાગી રે લગન પિયા તોરી (૩.૦૫) ગાયકઃમન્નાડે
૧૮. શીળી છાયા ને ઉના વાયરા (૪.૦૪) ફીલ્મઃગજરા મારુ ગીતઃરવિન્દ્ર મહાજન
૧૯. જુલ્ફો તમારી એક રાત બની જાય (૬.૧૫) ગાયક પંકજ ઉદાસ.
૨૦. તુ મારો મેરુ હું તારી માલણ (૩.૪૧)
૨૧. પ્રીત સાચી છે (૬.૩૧)
૨૨. હુતો પુછુપુછુ ને ભુલીજાંઉ રે(૪.૦૪) ફીલ્મઃપીઠીપીળી ને રંગરાતો.ગાયકઃઆશા ભોંસલે,સુરેશ વાડકર
૨૩. અમર સદા અવિનાશ (૪.૪૬)નયન પન્ચોલી અને સાથીયો.
૨૪. પિયરને પીપળેથી આવ્યુ પારેવડું (૪.૧૬)
૨૫. મેંદીનો મને રંગ લાગ્યો (૫.૫૫)
૨૬. ઉમર મારી નાની છે (૫.૪૮)
૨૭. મેંદી રંગ લાગ્યો (૬.૦૭) ગાયકઃહેમન્ત ચૌહાણ.
૨૮. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે.(૭.૫૪) ગાયકઃમનહર ઉદાસ.
૨૯. જગત આ ગજ્જીપાનુ ઘર,૧૯૫૦ (૩.૦૨)
૩૦. તારી ધન રે મથુરા નગરી (૬.૫૭) ભક્તિગીત.
૩૧. રેલ ગાડી આવી બમ્બઈ નો માલ લાવી (૬.૫૮)

Thank you.

RangiloGujarat.com - Podcast #13

Listen to the show: (Click here)
Show: Special Guests ~Arvind Trivedi & Harnish Jani ~







On America's Christmas day, we brought to you a gujarati special with one of our favorite gujarati actors (Arvind Tridevi) and the winner of the Jyotindra Dave Award for his book, Sushila, Mr. Harnish Jani!
Thank you.

Saturday, December 25, 2010

RangiloGujarat.com - Podcast #12

Listen to the show: (Click here)
Show: Special Guests ~Arvind Rathod & Akbar Lakhani ~
RangiloGujarat Show 12 
RangiloGujarat Show 12 RangiloGujarat Show 12 RangiloGujarat Show 12RangiloGujarat Show 12 RangiloGujarat Show 12 RangiloGujarat Show 12RangiloGujarat Show 12 RangiloGujarat Show 12
 રંગીલો ગુજરાત  
(Web: rangilogujarat.com 24/7)
નિયામકઃ પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા શ્રી અતુલભાઇ પટેલ, સહાયકઃ રવિ બ્રહ્મભટ્ટ
મહેમાનઃશ્રી અકબરભાઇ લાખાણી (સહતંત્રીઃ ગુજરાત ગૌરવ, માસિક મેગઝીન)
૦૧. મેલડી રમે મા મેલડી રમે (૫.૨૭)ફીલ્મઃ મા
૦૨. તારી વાંસલડી વાગી (૫.૨૦)
૦૩. વડલો કહે છે (૫.૩૫) ચૉરીના ફેરા ચાર.
૦૪. મારુ આયખુ ખુટે જે ઘડીયે (૬.૧૧) ગુજરાતી ભજન.
૦૫. જીવનની સરગમ (૪.૩૪)ગાયક કિશોર પંડ્યા,
૦૬. તારી મા ને બજરનું બંધાણું (૨.૫૬) ફીલ્મઃહોથલ પદમણી
૦૭. આ શહેર તમારા મનસુબા (૫.૦૧) ગાયકઃમનહર ઉદાસ.
૦૮. ચાર દીવસના ચાદરદા માટે(૬.૪૧) ગુજરાતી ભજન
૦૯. આ પંથ કોણે રે બતાવ્યો (૬.૨૧) ફીલ્મઃ રૂપાન્દે માલદે
૧૦. રબારી ઓગડી ને પાધડી ના ભુલતા(૬.૫૩) ગાયકઃપ્રફ્ફુલ દવે
૧૧. જય જય ગરવી ગુજરાત (૪.૫૮) ગાયકઃપ્રદીપ બ્રહ્મભટ્ટ (૨૬/૧/૧૯૭૬)
૧૨. શું જલુ કે કોઇની જાહો જલાલી થાય છે(૬.૨૦) ગઝલ,ગાયકઃબેગમ અખ્તર.
૧૩. તારી ઉદાસ આંખોમાં (૭.૦૫) ગાયકઃમનહર ઉદાસ
૧૪. ગુજરાતી થઈ ગુજરાતી કોઇ(૩.૧૮) ગાયકઃપુરુષોત્તમ ઉપાધ્યાય સંગીતઃઅવિનાશ વ્યાસ
૧૫. જવાબ દે ને ક્યાં છે તુ (૩.૧૨) ગાયકઃતલત મહેમુદ (૧૯૬૧)
૧૬. પરદેશી છુ હું મુસાફીર છુ (૬.૧૪) અલ્લાહને પ્રાર્થના.
૧૭. માટેલ ધરામાં મંદીર સોનાનુ (૬.૪૯) ગાયકઃઇન્દ્રસીંહ જાડેજા,રેખા રાઠોડ
૧૮. પુણ્ય જો ના થઈ શકે તો (૬.૦૫) ગાયકઃમન્નાડે,ગીતઃશુન્ય પાલનપુરી.
૧૯. કાંકરીયાની પાળે(૩.૩૯) ગાયકઃઆનંદકુમાર,સંગીતઃ અવિનાશ વ્યાસ
૨૦. કહું છુ જવાનીને પાછી વળી જા (૩.૧૨) ગાયકઃમહંમદ રફી
૨૧. મારુ રાતુ છટાક જોબનીયું (૫.૦૩)
૨૨. જન્મો જનમનો પ્યાર (૭.૧૧)
૨૩. તુ મારો મેરુ ને હુ તારી માલણ (૩.૪૧) ફીલ્મઃ મેરુ માલણ
૨૪. પ્રીત સાચી છે (૬.૩૧)
૨૫. હુ તો પુછુ પુછુને(૪.૦૪) ગાયકઃઆશાભોંસલે અને સુરેશવાડકર,ફીલ્મઃપીઠી પીળીને રંગ રાતો.
૨૬. હનુમાન ભજન (૭.૦૧)
૨૭. ઘો ખોદે તલાવડી (૫.૩૯) ફીલ્મઃઢોલો મારા મલકનો.અરવિંદરાઠોડ
૨૮. મીઠડી નજર્યુ વાગી (૩.૫૩) ગાયકઃ મહંમદ રફી,ફીલ્મ સત્યવાન સાવિત્રી.
૨૯. કેટલાય માનવો આવી ગયા.(૬.૪૬)લંડન દીલીપભાઇ ગજ્જર(Comment)song played in sabras, UK
તાઃ ૧૮/૧૨/૨૦૧૦ 
**We had planned alot of these songs, but only got to about 20 of them. We'll Bring them next time on next show.

RangiloGujarat.com - Podcast #11

Listen to the show: (Click here)

Show: Special Guests ~Vijay Shah & Prakash Desai (President of Gujarati Samaj of Houston via phone)~
RangiloGujarati11 RangiloGujarati11 RangiloGujarati11RangiloGujarati11 RangiloGujarati11 RangiloGujarati11RangiloGujarati11

RangiloGujarat.com - Podcast #10

Listen to the show: (Click here)
Show: Special Guests ~Nikhil Mehta~
We had a very special gujarati in the studio today. Nikhil Mehta, a Computer scientist with many years of experience with NASA, was with us to promote gujarati literature! Thank you Nikhil Bhai for coming on the show and singing for us! We are really encouraged by your passions to pass on our literature and culture to the younger generation.
RangiloGujarat10show RangiloGujarat10show RangiloGujarat10showRangiloGujarat10show


RangiloGujarat.com - Podcast #9

Listen to the show: (Click here)
Show: Special Guests ~ Rasesh Dalal & Nuruddin Daredia~
Rasesh Dalal, whose amazing ability to define indian names and come up with new anagrams is simply amazing! & Nuruddin Daredia's Gujarat Gaurav is a symbol of pride for gujaratis! The magazine features popular gujarati works from around the world. Nuruddin sir has an talent for finding and publishing popular gujarati works. We thank them both for a wonderful time and hope to have them back on the show!
RangiloGujarat09show RangiloGujarat09show RangiloGujarat09showRangiloGujarat09show RangiloGujarat09show RangiloGujarat09showRangiloGujarat09show RangiloGujarat09show

RangiloGujarat.com - Podcast #8

Listen to the show: (Click here)
Show: Special Guests ~ Vishwadeep Barad & Rekha Barad ~
Vishawadeep Barad and Rekha Barad were on the show. We loved having them on the show! They brought alot of good content on the show, and made the show a success! Thanks to them, we had tons of calls and a successful 4 hour show! Thank you guys!
111610 rangilo gujarat show on 1090am 111610 rangilo gujarat show on 1090am 111610 rangilo gujarat show on 1090am111610 rangilo gujarat show on 1090am 111610 rangilo gujarat show on 1090am
 ‘રંગીલો ગુજરાત’       AM ૧૦૯૦   (9 to 11.00 AM)
                                          નિયામકઃ પ્રદીપ બ્રહ્મભટ્ટ   
          મહેમાનઃ શ્રી વિશ્વદીપભાઇ તથા રેખાબેન બારડ    તાઃ૨૦/૧૧/૨૦૧૦
૧.   જળકમળ છાંડી જાને બાળા. (૩.૪૭)ગાયકઃ લતા મંગેશ્કર
૨.   કાઠીયાવાડી દુહા (૩.૫૬)
૩.   માનવ થઈને આવ્યા જગમાં (૮.૩૮) ગાયકઃહેમન્ત ચૌહાણ
૪.   મારા ભોળા દીલનુ હાયે રે સ્વીકાર કરીલે (૩ .૧૩) ગાયકઃમુકેશ.
૫.   કાચી રે માટીનુ ખોડીયુ આ કાયા (૪.૪૪)
૬.   ધુણીરે ધખાવી તારા નામની (૩.૩૪) ગાયકઃપુરુષોત્તમ ઉપાધ્યાય.
૭.   ભક્તિ રે કરવી એવી રાત થઈને રહેવું (૩.૩૭)
૮.   નજરના જામ છલકાવી ચાલ્યા (૩.૨૭) ગાયકઃ મુકેશ ફીલ્મ અખંડ સૌભાગ્યવતી.
૯.   વાહ ભઇ વાહ કેવા ફસાવ્યા (૩.૩૭) ફીલ્મઃડૉઢ ડાહ્યા.
૧૦.  તારા દુઃખને ખંખેરી નાખ (૩.૫૭)
૧૧.  ના પૅપ્સિ ના થમ્સઅપ (૫.૩૫)ગીતઃરઇશ મણીયાર
૧૨.  રામદેવનો હેલો (૨.૪૪)ગાયકઃપ્રફુલ દવે
૧૩.  આંખ લડી કાંઇ કાંઇ બોલે (૪.૦૧)
૧૪.  મા મને ઢીંગલી બહુ વ્હાલી રે (૫.૩૬)બાળગીત.
૧૫.  રૂમઝુમ રૂમઝુમપેંજણીયા વાગે (૪.૪૩)ફીલ્મઃસતી મદાલસા
૧૬.  મારા હાલરડે હરીહર કાનકુંવર (૭.૨૮)
૧૭.  ગુજરાતી ધમાલ ગીત (૪.૦૮) (અમેરીકા-ઇન્ડીયાની ધમાલ ગુજરાતીમાં)