Prashantbhai & Shailaben Munshaw with Pradip Brahmbhatt on RangiloGujarat Podcast #14!
રંગીલો ગુજરાત 1090 AM KULF શનીવાર તાઃ૧/૧/૨૦૧૧
(સમય: સવારે ૧.૦૦ થી 5.૦૦)
(Web: rangilogujarat.com 24/7)
નિયામકઃ પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા શ્રી અતુલભાઇ પટેલ, સહાયકઃ રવિ બ્રહ્મભટ્ટ
૦૧. સાથીયા પુરાવો દ્વારે (૪.૪૧) ફીલ્મઃમેના ગુર્જરી
૦૨. અમે આફ્રીકાના ગર્જર ગુજરાતી (૩.૨૯)
૦૩. રામના બાણ વાગ્યા (૩.૦૬)ફીલ્મઃલંકાની લાડીને ઘોઘાનો વર.
૦૪. મા તને ખમ્મા ખમ્મા (૨.૫૨) ગાયકઃરાજકુમારી અને સાથીદારો.(૧૯૪૯)
૦૫. સાંભળ ઓ પંછી પ્યારા (૨.૫૬),ગાયકઃઅમીરબાઇ કર્ણાટકી,ગીતઃરમેશ ગુપ્તા.(૧૯૫૧)
૦૬. ગગન તો મસ્ત છે (૩.૨૫) ગાયકઃમુકેશ,આશા ભોંસલે ફીલ્મઃઘરની શોભા,. સંગીતઃઅવિનાશ વ્યાસ.
૦૭. મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે (૨.૪૭) ફીલ્મઃહોથલ પદમણી.
૦૮. તમે મન મુકીને વર્ષ્યા.(૬.૧૩)
૦૯. હાલે હું તો ઉડી ઉડી જાયરે (૪.૦૬) ગુજરાતી લોકગીત.
૧૦. ના ના નહી આવું મેળે નહીં આવું(૩.૦૧)ગાયકઃલતા મંગેશ્કર,ગીતઃ હરીન્દ્ર દવે.સંગીતઃદીલીપ ધોળકીયા.
૧૧. તમારા અહીં આજ પગલા થવાના (૩.૦૯) ગાયકઃહેમન્તકુમાર,ગીતઃગની દહીંવાળા,સંગીતઃકીરીટ રાવલ.
૧૨. ઓ હોડીવાળા (૩.૦૫) ગાયકઃરાજકુમારી, ગીતઃ રમેશગુપ્તા.(૧૯૪૯)
૧૩. પુનમની પ્યારી પ્યારી રાત (૫.૨૧) ખમ્મા મારા વીરા.
૧૪. મારા મનમાં ક્યારે આપશો(૩.૧૫)
૧૫. કચ્છ જા માડું(૪.૩૫) કચ્છી લોકગીત.
૧૬. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ (૩.૧૮)ગાયકઃહેમુ ગઢવી અને સાથીદારો.
૧૭. ભુલી શકશો ના તમે (૫.૧૯)
૧૮. નજરને કહી દો ભઈ નિરખે એ એવું (૨.૨૩)ગાયકઃમુકેશ સંગીતઃ અવિનાશ વ્યાસ.
૧૯. સખી મારા સલુણાના સમ (૩.૪૨)ગાયકઃકૌમુદી મુન્શી અને સાથીદારો.
૨૦. નીત ચંદન તલાવડી(૨.૫૯)ગાયકઃકમલ બારોટ અને કોરસ.
૨૧. ઓ શરદ પુનમની ચંદા મને જવાબ દેતી જા(૭.૫૫)ગાયકઃરેખા ત્રિવેદી.
No comments:
Post a Comment